ઓહ ! રિલાયન્સની આ દશા !

Dear World,                                                                                                                                             Self imposed vacation is over. World is different today.                                                               We have Modi in America represnted @raelDonaldTrump @POTUS @WhiteHouse    and we do have Trump in India represented @narendramodi @PMOIndia

Both are MAD . There is a method in their madness. Every step is well thought of and with calculated as well as anticipated results . Both are likely to fail dismally. That is the real worry for the rest of the world.

Trump is Trump . Modi is Modi. Both think about #SelfInterest Both are terribly #SelfCentered . Both were ?are supported by #Corporates of  Choice. Both go to any extent to help them and safeguard their interests.

There are alternatives to Trump. Not so with Modi. Modi is indispensable to his political outfit – BJP  as well as India  because BJP is today’s only political party enjoying majority in both houses of parliament. Despite this fact, it is ironical that Modi has idiots, criminals and proven ,seasoned law breakers as his law makers ! Union cabinet is mediocre ,secretaries who rule India are mediocre and all but few retired but reappointed type stuff.  They are dens of #Corruption.

Modi has institutionalised #Corruption.

So i am once again back to his main supporter #MukeshNitaAmbani of RIL .

RIL is enjoying status of Numero Uno  #MarketCap Company of India. This is due to its refining crude oil and associated petrochemical business .

Incidentally tha foundation of RIL’s progress are property owners who lost their precious properties for laying down of gas pipe lines for RIL.

In a way Modi and #MukeshNitaAmbani are equal wrong doers!

i chose to write in Gujarati because the victims of RIL in this region are Gujaraties..

i am open to scathing criticism and defamation cases . if that happens my purpose is served beyond my wild expectations.

ઓહ ! રિલાયન્સની આ દશા !

ઉત્પલ જોશી, મનોજ રાણા અને દિગંત દેસાઇ તરીકે ઓળખાતા રિલાયન્સના નામચીન અને સર્વકાલીન અનરિલાયેબલ બેપગા પ્રાણીઓ જ્યાં જોવા મળે ત્યાં ખેડૂતોએ તેમનો યોગ્ય આદર સત્કાર કરવો. સીઝનની ચાલ મુજબ કાર્બાઇડ વિના પકવેલી કેરીનો રસ , બિલિમોરાના વેંગણનો ઓળો ખાસ પીરસવો.
રિલાયન્સના આદિવાસી પીડિતોનું સર્વદા કલ્યાણ કરનારી તેઓની મધર ઈન્ડિયા નીતા, રિલાયન્સ ફાઉન્ડેશન “હાંકે” છે .તેના નેજા હેઠળ દશ વર્ષ પહેલાં જે ગેસ લાઇન નાંખેલી તેના અને હાલની ગેસ લાઇનના પ્રતિ ચોરસ મીટર પાંચ હજાર રુપિયા પ્રત્યેક પીડિત આદિવાસી અને બિનઆદિવાસીને ચૂકવવાના નેક ઇરાદાથી શેઠાણી નીતા ચીખલી ખાતે સત્યનારાયણની પૂજા રાખે ત્યારે મોરારી બાપુ , રમેશભાઇ ઓઞા અને પ્રફુલભાઇ શુકલની ઉપસ્થિતિમાં પૂજામાં પ્રત્યેક સંકલ્પમાં મૂકવા #મનેનમો – મહાન નેતા નરેન્દ્ર મોદીએ પ્રસંગ માટે વીર ચીખલીવાલા ચંદુડિયા મારફતે રિલાયન્સના જ વિમાન કે ઉડનખટોલામાં મોકલેલી મુકેશની પાવલીઓમાંથી ગોર મહારાજ જ્યારે કહે કે “મૂકો પાવલી” ત્યારે નીતા એક એક પાવલી મુકશે ત્યારે બધા પીડિતો અને પ્રભાવિતો હાથ ઊંચા કરીને, હલાવીને હર્ષ વ્યક્ત કરશે .
જે પીડિતો અને પ્રભાવિતોના કૉર્ટ કેસ ચાલે છે તે બધા દરેક દેશના સર્વાધિક શ્રીમંત ભિખારી #મુકેશનીતાઅંબાણીને ૧૦૧।- રુપિયા દાનમાં આપશે અને ઉત્પલ જોશી, મનોજ રાણા અને દિગંત દેસાઇની ત્રિપુટીને જૂના ફાટેલા જોડાચંપલોના હાર પહેરાવશે ! પેલા જૂના અને જાણીતા બદમાશો #હેમંતગજજરવકીલનું ખાસ સન્માન કરવામા આવશે.
દશ વર્ષ પહેલાના જિલ્લા કલેકટર આર.સી. મીના અને તે પછીના ડી.પી.જોશી ને જ્યાં હોય ત્યાંથી શોધીને વૈશાખનંદન પર સવળા મોંએ બેસાડીને વરઘોડા રુપે ચીખલીમાં ફેરવવામાં આવશે.
હરામખોર મુકેશનીતાના બદમાશ છગડિયા અધિકારીઓને મદદ કરનારા પોલિસ અધિકારીઓ, મહેસુલી કર્મચારીઓ, ભાજપ અને કોંગ્રેસના નેતાઓનુ ધંતુરાના ફૂલ વડે સન્માન કરીને રિલાયન્સના અસલી શેર તેમજ તંબૂરા-તાનપુરા આપવામાં આવશે .
આ પામર લેખકડા જેવા “થર્ડ પાર્ટી પીડિતો” પેલા લુચ્ચા, લાંચિયા સક્ષમ અધિકારી વી.આઇ. ગોહિલના સાથ સંગાથમાં ઊંધી ચાલે આનંદમહલ રૉડ, સુરતની રિલાયન્સની ઓફીસેથી ચિખલિ સુધીની યાત્રા કરશે જેને પરિમલ
નથવાણી લીલી ઝંડી બતાવશે !
દોઢ દાયકા પર્યત રિલાયન્સની દલાલી કરીને સાળા મુકેશને અને મોદીને છેતરીને જબ્બર રાજદ્રોહ કરનાર સૌરભ પટેલ ઉર્ફે દુર્ગધ દલાલે લખવા ધારેલી ચોપડી નામે ” રિલાયન્સની અનરિલાયેબિલીટીની રિલાયેબલ એવં ખાનગી વાતો”નું પહેલું પાનું લખશે , તેમા આ લેખકડો લહિયાનું કામ વિના મૂલ્યે કરશે .

LikeShow More Reactions

Comment

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: