ભાજપમાં મોદી એક માત્ર ૧

Modi Post Navsari 18-09-2016

Hello world ,

The Great Leader NaMo @narendramodi @PMOIndia came to Navsari and proved that he is INDISPENSABLE to BJP , RSS & other saffron outfits. I follw him since 1991 and as an old RSS hand I feel that now it is time for all  Saffron Outfits to pull down shutters.

This is NDA3 and it is very early to wind up the theatre with its artists as wayward. They just simply could not digest power , ABSOLUTE POWER.

This Blog is in Gujarati to cater to my Gujarati speaking audience .
#મનેનમો-મહાન નેતા-નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી આવેલા દિવ્યાંગોની સાથે પોતાની વર્ષગાંઠની બપોર પછીનો સમય વીતાવ્યા આવ્યા.

પુરવાર થયું કે ભાજપ ઉર્ફે ખાજપમાં તેઓ જ એક માત્ર “૧ ” છે . બાકીના “૦૦૦૦” જ છે !

દિવ્યાંગોની સાથે આવેલા વાલી કે સગાંવહાલાને કદાચ પહેલીવાર એવું થયું હશે કે પોતાના દિવ્યાંગ સતાનને લીધે જ તેઓને #મનેનમો-મહાન નેતા-નરેન્દ્ર મોદીના દર્શન પ્રાપ્ત થયાં !

દિવ્ય દર્શનની સાથે *ચંદુ* ના દર્શન પણ એક પર એક ફ્રીની સ્કીમમાં ફરજીયાત કરવા પડે તો ? વળી તે માટે કે દિવ્ય દર્શન કરાવનાર પુરોહિત તરીકે *ચંદુ*ના નામોલ્લેખ સાથે તાળીઓ પાડવાનું પણ પુણ્ય કર્મ કરવાનું આવે ત્યારે ?

#મનેનમો-મહાન નેતા-નરેન્દ્ર મોદીની દિવ્યાંગો સાથેની સાંજના લાભાર્થીઓને તો કીટ મળી પણ સાચો લાભાર્થી તો વીર ચીખલીવાળો *ચંદુ* જ ગણાય ! જેને સુરતમાં જ ખાસદાર અને આમદારની મંડળી તરીકે ખાસડા જ પડવાના બાકી હતા તેના ભાવ #મનેનમો-મહાન નેતા-નરેન્દ્ર મોદીના ” બે બોલ”ના કારણે જ ઊંચકાયા!

રહસ્ય તો પ્રભુ શ્રીમોદી જ જાણે ! લાંબુ ગાજર કે રજની પટેલવાળી વાતે બધા ચોપડા ચોખ્ખા કરવાની આ તો તક પણ હોઈ શકે !

વંચિતોની યાદીમાં ખરા પાયાના મજૂર નવસારીના કલેક્ટર રવિ કુમાર અરોરા અને ૧ નાગરિકની સામે ૨ સલામતિ માટેના પોલિસ સહિતના જવાનો જ ગણાય !

એતો ભલું થજો હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશવાળાઓનું કે કોઇએ એક કાકરીચાંળો સુધ્ધાં નહિ કર્યો !

ઘણા શાણા તે નવસારીના નાગરિકોના આશિર્વાદ અને પેલા દિવ્યાંગોની દુવાઓ પામ્યા.

નવસારીના નામે રેકૉર્ડની વાત તો ઠીક મારા ભાઇ.

ગાયકવાડી નવસારી ક્યાં અને આજની ખરાબમાં ખરાબ કચરાપેટી જેવુ નવસારી ક્યાં ! તેમાં ય પાટિલનગર ક્યા છે તે *ચંદુ*ને જ પૂછવું પડે.

#મનેનમો-મહાન નેતા-નરેન્દ્ર મોદીના શુભ હસ્તે જ એનો જિર્ણોધ્ધાર થશે ત્યારે પેલી નવસારી પિપલ્સ કૉ-ઑપરૅટિવ બૅન્ક પણ સજીવન થશે ! આ લેખકડો એનો શૅર હૉલ્ડર છે ! કુબેર ભંડારી #મનેનમો-મહાન નેતા-નરેન્દ્ર મોદી જ યા ઓળઘોળ હોય ત્યાં પાછળ ફરીને તે જોવાનું હોય !

એક કેસરિયો કહે ,” આ તો ભાજપનું જ “કરિયાકર્મ ” કહેવાય ! કલેકટર અને પોલિસની તો આ ફરજ જ છે . પગાર તો મળે છે. એનો તે શો આભાર માનવાનો હોય !

પેલી આદોલનીય ત્રિપુટી હવે ખાસ્સા અગાઉથી નવસારી કલેકટર અને પોલિસની માફક તૈયારી કરશે !

પેટ્રોલ અને પાણીની બેવડી સગવડ ધરાવતા ભાજપના જ પડદા પાછળના કસબીઓ મૂછમાં હસે છે !

Reference :

https://desaibankim.wordpress.com/2016/09/16/namo-past-66/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s


%d bloggers like this: