જીલ્લા ક્લેક્ટર અને સબ-રજીસ્ટ્રારોની પ્રશંસનીય કામગીરી

DB_SubRegistrar

સરકારી વહીવટ્માં પારદર્શકતા લાવવાના સુરતના જીલ્લા ક્લેક્ટર ડો.રાજેંદ્રકુમારના પ્રયાસોથી ખેતીની અને અન્ય જમીન મિલ્કતોના ખરીદ વેચાણમાં છેતરપીંડી અને નક્લી દસ્તાવેજો દ્વારા અસંખ્ય સીધા સાદા નાગરિકોની ઊંઘ હરામ કરનારા શ્રી 420 જેવાં તત્વો અને તેઓની મદદગીરીમાં સક્રિય ભાગીદારી ધરાવનારા સ્થાપિત હિતોના ગરાસ લૂટાય ગયા હોય તેવું આ અહેવાલથી જણાય છે. બધા સબ-રજીસ્ટ્રારોએ  એક થઇને આવાં કાથા કબલા અને કબાડા કરનારા તે મજ કરાવનારા તત્વો ને જડબેસલાક જવાબ આપવો જોઇએ. જ્યારે બોગસ દસ્તાવેજો પકડાય ત્યારે સબ-રજીસ્ટ્રારો અને તેમ્ના સ્ટાફની દાનત સામે આંગળીઓ ચિંધાય .તેઓ કાયદેસર કામ કરે તો અસીલોને અને તેમના વકીલોને શા માટે હેરાનગતિ થ્વી જોઇએ ?

ત્યારે જીલ્લા ક્લેક્ટર ડો.રાજેંદ્રકુમાર અને સબ-રજીસ્ટ્રારોએ આવાતેવા  બહાને વિરોધ  કરનારાઓને હ્ડ્ધૂત કરીને ઑફિસ બહાર મો કલી દેવા જોઇએ. દસ્તાવેજોની ચકાસણી કરવામાં જેટ્લો વિલંબ થાય તેટ્લો પ્ણ આ કામગીરી બરોબર થવી જોઇએ.

જ્યારે બોગસ દસ્તાવેજો પકડાય ત્યારે તેમાં અને તે સંલ્ગ્ન કાગળો પર સહી સિક્કા કરનારા નોટરી વકીલો અને ઓળખ આપનારા/કરનારા વકીલો નોટરી એક્ટ ,એડ્વોકેટ એક્ટ,રજીસટ્રેશન એક્ટ વ.ની વિ વિ ધ જોગ વાઇ ઓને આધારે છૂટી, છટકી જતા હોય છે. ભેરવાઇ પડે સબ-રજીસ્ટ્રારો અને તેમનો સ્ટાફ ! છેલ્લે ગધેડે બેસે જીલ્લા ક્લેક્ટર !

99.99 % વકીલો અને સ્રરકારી અધિકારીઓ સીધા અને ચોખ્ખા કામ-વહીવટ વાળા હોય છે .તેઓને લાંચરુશ્વતથી  બગાડનારા અસીલો અને નાગરિકો છે. 00.01% જે કરે તેથી સમગ્ર તંત્રની અને સમાજની છાપ અને છબી બગડે છે.

જમીન મિલ્કતોના ખરીદ વેચાણ કર ના રા સૌ સમજે છે કે સોદો થાય ત્યારે બે સાટાખત થાય છે. શ ક્ય હોય ત્યાં સુધી બેમાંથી એકની પણ નોંધ્ણી થતી નથી. કેમ?

બે નંબરના એટલે કે ઉપલકના રુપિયાની લેવડદેવડ પતે તે પછી દ્સ્તાવેજ કરતી  વખતે ચેક્થી વહેવાર થાય. જીલ્લા ક્લેક્ટર ડો.રાજેંદ્રકુમારના પરિપત્રમાં થોડી કમી છે. સબ-રજીસ્ટ્રારોએ કરવાની થતી ચકાસણીમાં ‘ ઇન કેમેરા” , વકીલની હાજરીમાં, શક્ય હોય તો ,ઇંન્કમટેક્ક્ષ ના નિરીક્ષક્ની ઉપસ્થિતિમાં આ સાટાખતો વિશે તપાસ અને ઉલટ તપાસ કરવાની પણ સૂચના અપાવી જોઇતી હતી., નમૂના દાખલ અમુક  કિસ્સામાં આ કરવા જેવું ખરું. સોદો થાય અને રજીસ્ટર્ડ દસ્તાવેજ થાય  તે વ ચ્ચે ખાસ્સો સમ્ય થા ય. તો રજીસ્ટર્ડ દસ્તાવેજ અને તેની ચકાસણીમાં તેમ જ  નોંધણીમાં બે મહિના પ્ણ થાય તો કાય્દાના પાલન કરનારાને શી તકલીફ થય અને થવી જોઇએ ? જેટલા ધક્કા વધુ તેટ્લી  વધારાની ફી તો વકીલને મળવાની જ છે .તો પછી એ અસીલોના નામે અને તેઓને થતી તકલીફના બહાને આ વિરોધ શા માટે ? અસીલોના હિતોની જ ખરેખર ચિંતા હોય તો ફી ઘટાડો અને કામ એકદમ કાયદેસર વ્યવસ્થિત કરો.

સુરતના 3 કે 4 વ્કીલ મંડ્ળોએ ફી ઘટાડવા અને લાંચ આપ્યા વિના કામ એકદમ કાયદેસર, વ્યવસ્થિત કરવાનો  પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવો જોઇએ.સ ર કા રી અ ધિ કા રીઓ અને ક ર્મ ચારીઓ ના બ ધાં મ6ડ લો એ પણ જીલ્લા ક્લેક્ટર ડો.રાજેંદ્રકુમાર અને સબ-રજીસ્ટ્રારોને પારદર્શક વહીવટના તેમના પ્રયાસમાં ટેકો આપવો જોઇએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: